"હાય રે... MGVCL હાય હાય....", વડોદરાના ગોરવા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ....

વડોદરાના ગોરવા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટરનો વિરોધ, પ્રગતિ નગર, 7 સોસાયટીઓના નાગરિકો MGVCL વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

Trending news