માત્ર ગણતરી મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી ઓપન ચર્ચાનો પડકાર ફેંકતા ગુરુવારે કહ્યું કે જે દિવસે મોદી તેમના પડકારને સ્વીકારી લેશે તે દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ મંદિરમાં પ્રવેશ માટે કોઈ પણ વ્યક્તિ હિન્દુ હોય તે જરૂરી છે. વર્ષ 1984માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ આ મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહતો. જગન્નાથ મંદિરના સેવાકર્તા અને ઈતિહાસકારોનું કહેવું છે કે આ મંદિરમાં ફક્ત સનાતન હિન્દુ જ પ્રવેશ કરી શકે છે. બિન હિન્દુ માટે આ મંદિરમાં પ્રવેશ નિષેધ છે.

Trending news