આસામ: અદ્દલ માણસના ચહેરા જેવો દેખાય છે આ કરોળિયો

 અત્યાર સુધી તમે સ્પાઈડર મેન જેવો માણસ જોયો હશે, તેના કાર્ટુંન આવતા હોય છે. પરંતુ અહીં તો એક કરોળિયો જ જાણે માણસ જોઈ લો. આસામમાં એક એવો કરોળિયો ધ્યાનમાં આવ્યો છે કે જેના શરીર પર માણસનો ચહેરો જોવા મળી રહ્યો છે. આ ઘટના કલિયા બરના વિપુલ બલારીના ઘરમાં ઘટી છે. 

Trending news