સુપર ફાસ્ટ 100 ન્યુઝ: કડકડતી ઠંડીમાં ભગવાન દ્વારકાધીશનો ગરમ વસ્ત્રો કરાયો શણગાર

હાલ ઠંડીની મૌસમ એટલે કે શીત ઋતુ ચાલી રહી છે. ત્યારે તેની માનવજીવન પર ખૂબ અસર થતી હોય છે અને મનુષ્યો પણ ઠંડીથી બચવા અનેક ઉપાયો કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાનને પણ ઠંડી લાગે છે તે ભાવથી પૂજારી પરિવાર દ્વારા વિશેષ સેવા અને ઉપાયો કરવામાં આવે છે.

Trending news