સુરત: 17 વર્ષીય સ્તુતિ શાહ લેશે દિક્ષા, સચીનની ફેરારી બેસીને દીક્ષા મુહૂર્ત લેવા નીકળી

સુરતની 17 વર્ષીય સ્તુતિ શાહ આજે દીક્ષા લઈને સંયમના માર્ગે જવા નીકળશે. આ માટે તેના પિતાની ઈચ્છા અનુસાર, માસ્ટરબ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારીમાં બેસીને તે દીક્ષા મુહૂર્ત લેવા નીકળી હતી. નાનપુરાથી કૈલાશનગર સુધી તેનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સોળ શણગાર કરીને સ્તુતિ ફેરારીમાં બેસીને દિક્ષા લેવી નીકળી હતી.

Trending news