સુરત : મનપાના બજેટ પર શાસકો કરશે ચર્ચા

સુરત : મનપાના બજેટ પર શાસકો કરશે ચર્ચા. વર્ષ 2020-21નું 6003 કરોડ રૂપિયાનું બજેટ. મનપા કમિશ્નર દ્વારા જાહેર કરાયો હતું બજેટ. આજથી શાસકો દ્વારા કરાશે બજેટ પર ચર્ચા. ચર્ચા બાદ નવા સુધારા સાથે બજેટ મંજુર કરાશે.

Trending news