સુરતમાં મતગણતરી માટે નક્કી કરવામાં આવ્યા વિધાનસભા પ્રમાણે રાઉન્ડ

સુરત : મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરાઈ.સુરત બેઠકની મત ગણતરી SVNIT ખાતે થશે.સાત વિધાનસભા પ્રમાણે ગણતરી કરવામાં આવશે.10,66,362 મતોની ગણતરી કરવામાં આવશે.વિધાનસભા પ્રમાણે રાઉન્ડ નક્કી કરવમાં આવ્યા છે. સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ સુધી ગણતરી કરાશે.જોકે તે પહેલા બેલેટ પેપર વોટની ગણતરી થશે.

Trending news