માથે પટકાયો સળિયો, જુઓ યુવકના મોતનો Live Video

સુરતના સરથાણા વિસ્તારની ઘટના આવી સામે... 17 તારીખનો બનાવ આવ્યો સામે.. એક વ્યક્તિ નું આવ્યું મોતનું તેડુ કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં થી પસાર થતા જગદીશસિંગ રાજપુત નામના યુવક પર લોખડનો સળિયો પડ્યો... માથાના ભાગે અચાનક સળિયો પડતા જ જગદીશનું મોત થયું હતું... આખી ઘટના સીસીટીવી આવ્યા સામે... સરથાણા પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધાયો....

Trending news