નવા વર્ષની શરૂઆતમાં જ વડોદરાવાસીઓ સામનો કરશે આ મુશ્કેલીનો

નંદેસરીમાં પાણીની લાઈનમાં લીકેજના કારણે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ પાણી કાપ મુકવામાં આવ્યો છે. ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલીને 2 દિવસ પાણી મળશે નહીં.

Trending news