ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશા આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાં બે હજારથી વધુ કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. 30મી માર્ચે અમિત શાહ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. તે સમયે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, ભુપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સહિતના રાષ્ટ્રીય નેતાઓ અહીં ઉપસ્થિતિ રહેશે.

Trending news