ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

જુનાગઢના ગાંઠીલા પાસે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પરંતુ મૃતદેહોની કારમાં એવી હાલત થઈ હતી કે, કાર તોડીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Trending news