શરમજનક ! સચિવાલયમાં જ જોવા મળ્યા ટ્રાફિક નિયમ ભંગના દ્રશ્યો

હાલ રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. RTOના નવા નિયમના અમલીકરણનો આજે ત્રીજો દિવસ છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન થઈ રહ્યું છે પણ ગાંધીનગરના સચિવાલયમાં જ અધિકારીઓ અને નેતાઓ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Trending news