ઊનાના ખેડૂતોની કેમ વધી ચિંતા? જુઓ 'ગામડું જાગે છે'

ગત વર્ષે ગીરસોમનાથ પર મહેરબાન થયેલા મેઘરાજા આ વર્ષે જાણે કે રૂઠ્યાં છે. વાયુ વાવાઝોડા પછી કરેલું વાવેતર ખેડૂતોની નજરોની સામે કરમાઈ રહ્યું છે. વરસાદની આગાહી કરતી ટીટોડીએ મૂકેલા ઈંડા ચિંતા વધારી રહ્યાં છે તો અનુભવી આગાહીકાર વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યાં છે આ બંને સ્થિતિમાં શું છે તથ્ય જોઈએ આ અહેવાલમાં...

Trending news