કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગોમતી ઘાટ પર દરિયાદેવની કરી પૂજા અર્ચના....

ગુજરાત માટે આગામી 48 કલાક ભારે જોવામાં આવી રહ્યા છે. કારણ કે, બિપરજોય વાવાઝોડું હવે ગુજરાતથી માત્ર થોડા જ કિ.મી દૂર દેખાઈ રહ્યું છે...ત્યારે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રુપાલાએ દ્વારકાના ગોમતીઘાટ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમીને દરિયાદેવને બિપરજોય ચક્રવાત સામે રક્ષણ કરવા પ્રાર્થના કરી હતી...

Trending news