વડોદરામાં KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઈયળ નીકળી, જુઓ વીડિયો

વડોદરામાં KFC રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનો મામલો સામે આવ્યો, ગ્રાહકે મંગાવેલા બર્ગરમાંથી ઈયળ નીકળતાં તેઓએ હોબાળો મચાવ્યો, ગ્રાહકે રેસ્ટોરન્ટનું ફૂડ એન્ડ દ્રગ્સ અંગેનું લાયસન્સ માગ્યું જેને લઈને સંચાલકોએ ગ્રાહકને રાહ જોવડાવી

Trending news