વડોદરામાં મહિલાએ કેમ કર્યો આપઘાત, જુઓ વીડિયો

વડોદરામાં વડસર રોડ પર આવેલ અક્ષર કોમ્પલેક્ષના મકાનમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ આપઘાત કર્યો, મહિલાના પતિ ગામડે ખેતી કરવા ગયેલા છે, સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા

Trending news