ભાવનગરમાં કોંગો ફીવરથી મહિલાનું મોત

ભાવનગરમાં પાલીતાણાની મહિલાનું કોંગો ફીવરથી મોત નિપજ્યું છે. પાલીતાણા ના જાળીયા ગામની મહિલાને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે સારવારમાં દાખલ કરવામાં આવી હતી. 10 નવેમ્બરે તેનું મોત થયું હતું. જેના રિપોર્ટ કાલે આવ્યા જે કોંગો પોઝીટીવ આવ્યા હતા. રિપોર્ટને લઈને તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

Trending news