Kajal Aggarwal ને પ્રી-વેડિંગ ફંક્શન્સ થયા શરૂ, બહેનની સાથે પઝામા પાર્ટીની તસવીર વાયરલ

અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) એ 6 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એન્ટરપ્રિન્યોર ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે પોતાના સંબંધોની પુષ્ટિ કરી હતી. ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે તે 30 ઓક્ટોબરને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે.

Kajal Aggarwal ને પ્રી-વેડિંગ ફંક્શન્સ થયા શરૂ, બહેનની સાથે પઝામા પાર્ટીની તસવીર વાયરલ

નવી દિલ્હી: અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) એ 6 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એન્ટરપ્રિન્યોર ગૌતમ કિચલૂ (Gautam Kitchlu) સાથે પોતાના સંબંધોની પુષ્ટિ કરી હતી. ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે તે 30 ઓક્ટોબરને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. ત્યારબાદ પાયઝામા પાર્ટી કરી છે. જેની તસવીરો તેમણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

કાજલ અગ્રવાલની 'પાયઝામા​ પાર્ટી'
એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પોતાની બહેન નિશા અગ્રવાલની સાથે 'પાયઝામા પાર્ટી'ની છે. જેની તસવીરોએ કાજલએ પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં કાજલ અને તેમની બંનેની પાયજામો પહેર્યો છે. તસવીર સાથે કેપ્શનમાં કાજલે લખ્યું છે 'અંતિમ બે દિવસ મિસ કાજલ અગ્રવાલના રૂપમાં. દરેક વસ્તુમાં પોતાના પાર્ટનરની સાથે ચિલિંગ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

વાયરલ થઇ તસવીરો
તે પહેલાં કાજલે દશેરાના અવસર પર પોતાના પતિ ગૌતમ કિચલૂ સાથે તસવીરો શેર કરી હતી. જેમાં બંને એક દિવસ સાથે એકદમ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં કાજલ અને ગૌતમની જોડી કમાલ લાગી રહી હતી. આ તસવીરો સાથે કેપ્શન દ્વારા કાજલે તમામ દશેરાની શુભેચ્છા પાઠવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news