Entertainment News

Photos: 59 વર્ષે આમિર ખાનને મળી નવી ગર્લફ્રેન્ડ, દોઢ વર્ષથી કરે છે ડેટિંગ...
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાને પોતાના 60માં જન્મદિવસ પહેલા એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેતાએ પોતાના જન્મદિવસ પહેલા જ થયેલા સેલિબ્રેશન વખતે પોતાની નવી ગર્લફ્રેન્ડને પેપરાઝી સાથે ઓળખાણ કરાવી અને સાંજે તેની સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસરે ગર્લફ્રેન્ડ ગૌરી પણ જોવા મળી. અનેક મહિનાઓથી ચાલતી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા આમિર  ખાને હવે પોતાની ગર્લફ્રેન્ડ અને સંબંધને ઓફિશિયલ કરી દીધો છે. પહેલીવાર બંને સાથે જોવા મળ્યા. આમિરે જોકે પેરરાઝીઓને અપીલ પણ કરતા કહ્યું કે તેમની પર્સનલ લાઈફની પ્રાઈવસીનું થોડું ધ્યાન રાખો અને ગર્લફ્રેન્ડનો ચહેરો કોઈને દેખાડો નહીં. 
Mar 15,2025, 12:10 PM IST

Trending news