Kiara Advani Pregnant: કિયારા અડવાણી પ્રેગ્નેંટ ! કાર્તિક આર્યને શેર કર્યો કિયારાનો એવો ફોટો કે શરુ થઈ આ ચર્ચા

Kiara Advani Pregnant: કિયાર અડવાણી માટે ગત વર્ષ પર્સનલ અને પ્રોફેશનલ બંને જીવનમાં સારું રહ્યું. તેણે કાર્તિક આર્યન સાથે ભુલભુલૈયા ટુ માં કામ કર્યું જે સુપરહિટ સાબિત થઈ. સાથે જ તેણે પર્સનલ લાઈફમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી થઈ. ડેટીંગ બાદ કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન પણ કરી લીધા છે.

Kiara Advani Pregnant: કિયારા અડવાણી પ્રેગ્નેંટ ! કાર્તિક આર્યને શેર કર્યો કિયારાનો એવો ફોટો કે શરુ થઈ આ ચર્ચા

Kiara Advani Pregnant: ફેબ્રુઆરી મહિનામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને પોતપોતાની ફિલ્મોનું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા. હાલ પણ કિયારા અડવાની તેની આગામી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કિયારા કાર્તિક આર્યન સાથે જોવા મળશે. કાર્તિક આર્યન અને કિયારા બંને ફિલ્મનું પ્રમોશન અલગ અલગ જગ્યા પર જઈને કરી રહ્યા છે. તેવામાં તાજેતરમાં કાર્તિક આર્યને કિયારાની જે તસવીર શેર કરી છે તેને જોઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે કિયારા અડવાણી પણ ગુડ ન્યુઝ આપવા જઈ રહી છે.

આ પણ વાંચો:

કિયાર અડવાણી માટે ગત વર્ષ પર્સનલ અને પ્રોફેશનલ બંને જીવનમાં સારું રહ્યું. તેણે કાર્તિક આર્યન સાથે ભુલભુલૈયા ટુ માં કામ કર્યું જે સુપરહિટ સાબિત થઈ. સાથે જ તેણે પર્સનલ લાઈફમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી થઈ. ડેટીંગ બાદ કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન પણ કરી લીધા છે. લગ્ન પછી કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણીની બીજી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે બંને કલાકારો હાલમાં જયપુર પહોંચ્યા હતા. જયપુરમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિક આર્યને પોતાના ઈંસ્ટાગ્રામ પર કિયારા સાથેની એક તસવીર શેર કરી છે જેને જોઈ ચાહકોને એવું લાગી રહ્યું છે કે કિયારા અડવાણી પ્રેગનેટ હોય અને તેનું બેબી બમ્પ દેખાતું હોય. 

આ તો શ્રી શેર થયા બાદ ચર્ચાઓ શરૂ થઈ છે કે કિયારા અડવાણી પ્રેગ્નેંટ છે. ફોટોમાં કિયારાએ રસ્ટ કલરનું બ્રાલેટ અને પેન્ટ પહેર્યું છે સાથે જ તેણે સુંદર જેકેટ પહેર્યું છે. આ તસ્વીરમાં લોકોને એવું દેખાય છે કે કિયારા પ્રેગ્નેંટ છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે.

જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રેમ કહાની શેરશાહ દરમિયાન શરૂ થઈ હતી. ફિલ્મ દરમિયાન તેઓ એકબીજાને ડેટ કરતા હતા અને પછી ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનમાં બંનેએ લગ્ન કર્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news