રિલીઝ થતા જ YouTube પર છવાઈ ગયું કલંકનું ટાઇટલ સોન્ગ, જુઓ VIDEO

ફિલ્મ કલંકનું ટાઇટલસ સોન્ગ શનિવારી રિલીઝની સાથે જ યુ ટ્યૂબ પર રિલીઝ થઈ ગયું છે. કલંકના આ ટાઇટલ સોન્ગમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, માધુરી દીક્ષિત અને સંજય દત્ત જોવા મળી રહ્યા છે. આલિયા અને વરૂણનું આ ગીત રિલીઝ પછી ગણતરીના કલાકોમાં 243,904થી વધારે વાર જોવાઈ ગયું છે.

રિલીઝ થતા જ YouTube પર છવાઈ ગયું કલંકનું ટાઇટલ સોન્ગ, જુઓ VIDEO

નવી દિલ્હી : ફિલ્મ કલંકનું ટાઇટલસ સોન્ગ શનિવારી રિલીઝની સાથે જ યુ ટ્યૂબ પર રિલીઝ થઈ ગયું છે. કલંકના આ ટાઇટલ સોન્ગમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, માધુરી દીક્ષિત અને સંજય દત્ત જોવા મળી રહ્યા છે. આલિયા અને વરૂણનું આ ગીત રિલીઝ પછી ગણતરીના કલાકોમાં 243,904થી વધારે વાર જોવાઈ ગયું છે.

આ ગીતમાં મ્યુઝિક પ્રીતમનું છે અને એના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. આ ગીતને અભિજીતે ગાયું છે. 

અભિષેક વર્મનના ડિરેક્શમાં બનેલી આ ફિલ્મમાં વરૂણ-આલિયાની સાથેસાથે સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news