અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ

Ajay Devgn Maidaan Teaser: અજય દેવગનના ચાહકો માટે રામનવમીનો દિવસ ખાસ બની ગયો. આ દિવસે અજય દેવગન ની ફિલ્મ ભોલા રિલીઝ થઈ અને સાથે જ મેદાન ફિલ્મનું ટીઝર પણ ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ મેદાન અજય દેવગનની મોસ્ટ અવેટેડ મુવી છે.

અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ

Ajay Devgn Maidaan Teaser: અજય દેવગનના ચાહકો માટે રામનવમીનો દિવસ ખાસ બની ગયો. આ દિવસે અજય દેવગન ની ફિલ્મ ભોલા રિલીઝ થઈ અને સાથે જ મેદાન ફિલ્મનું ટીઝર પણ ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ મેદાન અજય દેવગનની મોસ્ટ અવેટેડ મુવી છે. આ ફિલ્મનું ટીઝર ઓનલાઇન રિલીઝ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. અજય દેવગન આ ફિલ્મમાં તમદાર ભૂમિકા ભજવતો જોવા મળશે. 

આ પણ વાંચો:

અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગન એક ફૂટબોલ ટીમના કોચ તરીકે જોવા મળશે. આ ફિલ્મના માધ્યમથી વધુ એક વખત અજય દેવગનની દમદાર એક્ટિંગ દર્શકોને જોવા મળશે. 
 

અજય દેવગનની ફિલ્મ મેદાન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ ના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કીર્તિ સુરેશ, પ્રિયમણી, ગજરાજ રાવ સહિતના કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 23 જૂન 2023 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news