કચ્છ : ટ્રક-છકડા-બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત

કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કચ્છ : ટ્રક-છકડા-બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

https://lh3.googleusercontent.com/-ni-GRbYD4k4/XSxJzYFEuSI/AAAAAAAAIMA/4KMw0KnF-coNnHx3e3MbHtJ8Lq_cfFdLwCK8BGAs/s0/Kankariya_ride_Accident999.JPG

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના માનકુવા અને સામત્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. બંને ગાડીઓ વચ્ચેનો ટકરાવ એટલો જોરદાર હતો કે, છકડાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના નિર્દયી રીતે મોત નિપજ્યા છે. અકસ્માત થયો તે સમયે છકડામાં 13 મુસાફરો તો બાઈક પર 3 મુસાફરો સવાર હતા. તો ઘાયલોને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં આવી હતી. આ અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, તો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news