મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: 1નું મોત, 3 ઘાયલ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાં તારાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નંડોલીયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: 1નું મોત, 3 ઘાયલ

પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાં તારાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નંડોલીયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પાલઘરના જિલ્લાધિકારી કૈલાશ શિંદેના અનુસાર નંડોલીયા ઓર્ગેનિક કેમિકલ્સ ફેક્ટરીમાં આગ લાગવાથી બ્લાસ્ટ થયો છે. 

— ANI (@ANI) August 17, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news