નાગરિકતા કાયદાને લઈને Zee News એ શરૂ કર્યું જાગરૂકતા અભિયાન, તમે પણ જોડાઓ

તમે તમારા મોબાઈલથી 7836800500 નંબર પર મિસ્ડ  કોલ આપીને નાગરિકતા કાયદાના સમર્થનમાં તમારો અવાજ બુલંદ કરી શકો છો. નાગરિકતા કાયદા પર ઝી ન્યૂઝનું આ જાગરૂકતા અભિયાન છે. 

નાગરિકતા કાયદાને લઈને Zee News એ શરૂ કર્યું જાગરૂકતા અભિયાન, તમે પણ જોડાઓ

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને દેશભરમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ જ કડીમાં ઝી ન્યૂઝે (ZEE NEWS) પણ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક જાગરૂકતા અભિયાનની શરૂઆત કરી છે. શું તમે નાગરિકતા કાયદાનું સમર્થન કોર છો? જો તમારો જવાબ હા હોય તો નાગરિકતા કાયદાના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરવાની જરૂર નથી. નાગરિકતા કાયદાના સમર્થન માટે તમારે તમારા મોબાઈલથી એક નંબર પર મિસ્ડ કોલ આપવાનો છે. 

તમે તમારા મોબાઈલથી 7836800500 નંબર પર મિસ્ડ  કોલ આપીને નાગરિકતા કાયદાના સમર્થનમાં તમારો અવાજ બુલંદ કરી શકો છો. નાગરિકતા કાયદા પર ઝી ન્યૂઝનું આ જાગરૂકતા અભિયાન છે. 

જુઓ LIVE TV

નાગરિકતા કાયદાને લઈને ઝી ન્યૂઝના જાગરૂકતા અભિયાનની અસર પણ જોવા મળી રહી છે. બપોરે 1 વાગ્યા સુધીમાં તો 2 લાખ 51 હજારથી વધુ લોકો ઝી ન્યૂઝ પર નાગરિકતા કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે. જો તમે પણ ઝી ન્યૂઝના અભિયાનનો ભાગ બનવા માંગતા હોવ તો આ અભિયાન અંગે તમારા મિત્રો અને પરિવારજનોને જણાવો. તેને આ અભિયાનના સમર્થનમાં આગળ આવવાનું કહો. સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news