કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એક દિવસ માટે બન્યા ગુજરાતના મહેમાન

1/6
image

રાષ્ટ્રપિતાને નમન કરી શરૂઆત કરી પ્રવાસની. પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો હતા ભારતીય પોષાકમાં સજ્જ 

2/6
image

એરપોર્ટ પરથી સીધા પહોંચ્યા સાબરમતી આશ્રમ પહોંચ્યા 

3/6
image

ટ્રૂડો અને તેમનાં પરિવારે કાંત્યો હતો રેંટિયો

4/6
image

એરપોર્ટ પરથી સીધા પહોંચ્યા સાબરમતી આશ્રમ પહોંચ્યા. જસ્ટિને વિઝીટ બુકમાં સંદેશ લખી વ્યક્ત કરી ખુશી.

5/6
image

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોમવારે સપરિવાર પહોંચ્યા અમદાવાદ 

6/6
image

ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની લીધી મુલાકાત