ભારતના આ દિગ્ગજ ક્રિકેટરોએ કંઇક આવા અંદાજમાં ક્રિસમસ ડે ઉજવ્યો

આજે વિશ્વભરમાં ક્રિસમસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમે પણ નાતાલના પર્વની ખાસ ઉજવણી કરી હતી. 

 ભારતના આ દિગ્ગજ ક્રિકેટરોએ કંઇક આવા અંદાજમાં ક્રિસમસ ડે ઉજવ્યો

નવી દિલ્હીઃ વિશ્વભરમાં દર વર્ષે ધામધૂમથી 25 ડિસેમ્બરે ક્રિસમસ ડે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ઈસા મસીહનો જન્મ થયો હતો. ક્રિસમસનો તહેવાર વિશ્વભરમાં સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંથી એક છે. આ દિવસે વિશ્વભરના લોકો પોતાની ખુશી વ્યક્ત કરે છે. વિશ્વભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેવામાં ભારતીય ક્રિકેટરો પણ થોડા પાછળ રહેવાના છે, તો તેમણે પણ પોતાના ખાસ અંદાજમાં ક્રિસમસ ડેની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને શુભકામનાઓ આપી હતી. 

ભારતીય ક્રિકેટરોની ક્રિસમસ શુભકામનાઓ

કંઇક આવા અંદાજમાં પોતાના પ્રશંસકોને ક્રિસમસની શુભેચ્છા આપી મુલ્તાનના સુલતાને, તેમણે હેશટેગ મેરી ક્રિસમસની સાથે લખ્યું કે, તમે બધા પોતાની વર્તમાનની સાથે ભૂતકાળને ભૂલી જાવ, ક્રિસમસની આ સૌથી મોટી ભેટ છે. 

— Virender Sehwag (@virendersehwag) December 25, 2018

વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણે પણ ક્રિસમસ ડેની પોતાના અંદાજમાં કરી ઉજવણી

— VVS Laxman (@VVSLaxman281) December 25, 2018

હિટમેન રોહિત શર્માએ કંઇક આ રીતે આપી ક્રિસમસની શુભકામનાઓ

— Rohit Sharma (@ImRo45) December 25, 2018

ચેતેશ્વર પૂજારાએ પોતાના ફેન્સને આ રીતે કર્યું વિશે

— cheteshwar pujara (@cheteshwar1) December 25, 2018

શિખર ધવને પોતાના પરિવારની સાથે ક્રિસમસની આપી શુભકામનાઓ. 

— Shikhar Dhawan (@SDhawan25) December 25, 2018

હરભજન સિંહની ખાસ શુભેચ્છા

— Harbhajan Turbanator (@harbhajan_singh) December 25, 2018

પોતાની પુત્રી અને પત્ની સાથે આ અંદાજમાં જોવા મળ્યો સુરેશ રૈના

— Suresh Raina🇮🇳 (@ImRaina) December 25, 2018

દાદાએ કંઇક આવા અંદાજમાં આવી ક્રિસમસ ડેની શુભેચ્છા

— Sourav Ganguly (@SGanguly99) December 24, 2018

વિરાટ કોહલી આ અંદાજમાં જોવા મળ્યો. 

— Virat Kohli (@imVkohli) December 25, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news