ભારતની મોટી જીત બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય બાદ પૂર્વ ક્રિકેટરો સહિત ભારતીય ફેન્સ ટીમને શુભેચ્છા આપી રહ્યાં છે. 

ભારતની મોટી જીત બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ

નવી દિલ્હીઃ કેટલાક ઈતિહાસ એવા હોય છે જેને બનવામાં વાર લાગે છે પરંતુ તે દિવસ જરૂર આવે છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં 2-1થી સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચના પાંચમો દિવસ વરસાદને કારણે રદ્દ થયો અને મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી પર કબજો કરી લીધો હતો. 

ભારતીય બેટ્સમેન પૂજારાએ આ ટેસ્ટમાં 193 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય તેણે સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા અને મેન ઓફ ધ સિરીઝની સાથે સિડનીમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો. બોલિંગમાં બુમરાહ પ્રથમ સ્થાને રહ્યો. તેણે 21 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ 16 વિકેટ ઝડપી હતી. ભારતની આ ઐતિહાસિક ટેસ્ટ સિરીઝની જીત બાદ ટ્વીટર પર પ્રતિક્રિયાઓ મળી રહી છે. તો અમે તમને જણાવી દઈએ કેટલિક મહત્વની પ્રતિક્રિયાઓ. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) January 7, 2019

— Glenn McGrath (@glennmcgrath11) January 7, 2019

— Robin Aiyuda Uthappa (@robbieuthappa) January 7, 2019

— Michael Clarke (@MClarke23) January 7, 2019

— President of India (@rashtrapatibhvn) January 7, 2019

Congratulations to the Indian Cricket Team for the hard-fought and richly deserved series victory.

The series witnessed some memorable performances and solid teamwork.

Best wishes for the various games ahead.

— Narendra Modi (@narendramodi) January 7, 2019

— Virender Sehwag (@virendersehwag) January 7, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news