हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
PBKS
163/ 3
(17.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોંગ્રેસ પ્રેસિડેન્ટ
કોંગ્રેસ પ્રેસિડેન્ટ News
shashi tharoor
કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે શશિ થરૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો
લોકસભા ચૂંટણી 2019 માં મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાનાં પદ પરથી રાજીનામું આપવાની રજુઆત કરી હતી. જો કે તેમનું રાજીનામું હજી સુધી સ્વિકાર કરવામાં આવ્યું નથી. ત્યાર બાદથી જ કોંગ્રેસનાં નવા અધ્યક્ષ મુદ્દે સસ્પેંસ છે, અનેક અટકળો લગાવાઇ રહી છે. બીજી તરફ હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ ઝડપથી પાર્ટી અધ્યક્ષનાં નામની જાહેરાત કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે.
Aug 4,2019, 21:10 PM IST
manmohan singh
કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, મુકુલ વાસનિક: સુત્ર
મનમોહન સિંહનું નામ પાર્ટીનાં કેટલાક સીનિયર નેતાઓની તરફથી ઉછાળવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે મનમોહન સિંહને અધ્યક્ષ બનાવીને તેમની નીચે 4 વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવે
Jul 15,2019, 21:31 PM IST
sonia gandhi
નવા અધ્યક્ષની ચૂંટણીથી દુર રહેશે ગાંધી પરિવાર, સોનિયા-રાહુલ અમેરિકા જશે !
કોંગ્રેસ અધ્યક્ષના રાજીનામા બાદ નવા અધ્યક્ષ અથવા તો એક કમિટીને તમામ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા
Jul 3,2019, 23:42 PM IST
sonia gandhi
રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં બદલે કોઇ બીજા નેતાની પસંદગી મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે પુછવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીદો હતો. સંસદ ભવન પરિસરમાં આ અંગે પુછવામાં આવતા સોનિયાએ પત્રકારોને કહ્યું કે, નો કોમેન્ટ (કોઇ ટીપ્પણી નહી). બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના આગામી પગલા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે, તેઓ પોતાના અંગે કોઇ નિર્ણય નહી લે.
Jun 20,2019, 17:36 PM IST
Congress president
રાહુલ ગાંધી બાદ હવે સ્મૃતિ ઇરાનીની ઉમેદવારી પર વિવાદ, ડિગ્રી પર સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફતી અમેઠી સંસદીય સીટથી ઉમેદવારી પત્રો પર તેમનાં નામ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનાં ઉમેદવાર અંગે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે
Apr 20,2019, 17:57 PM IST
priyanka gandhi
પ્રિયંકાનો સોફ્ટ હિંદુત્વ દાવ ? કુંભમા ડુબકી લગાવી રાજકીય યાત્રા શરૂ કરશે
પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને પોતાના ભાઇ રાહુલ ગાંધી સાથે 4 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં સંગમની ડુબકી લગાવશે
Jan 26,2019, 20:47 PM IST
Congress president
રાફેલ અંગે ઓલાંદના ખુલાસા બાદ કોંગ્રેસ આક્રમક, રાહુલે PM પર ચાબખા વિંઝ્યા
રાફેલ ડીલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના ખુલાસા બાદ શુક્રવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને દેશની સાથે ગદ્દારી કરી છે
Sep 21,2018, 23:28 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....