हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવાસન
પ્રવાસન News
Goa
સ્વર્ગ સમાન છે ગોવાના આ 5 બીચ: ઓછા પૈસામાં વિદેશ જેવી આવશે મજા!
GOA: છેલ્લા કેટલાક વર્ષોમાં, ગોવા ફરવા જવા માટે ટોચ પર આવી ગયું છે. ગોવા એક નાનું રાજ્ય હોવા છતાં પણ તેના દરિયાકિનારાને જોવા અને માણવા લોકો દૂર-દૂરથી આવે છે. ગોવા જાઓ તો આ પાંચ બીચની અચુક લેજો મુલાકાત.
Feb 16,2024, 17:03 PM IST
gujarat news
અહીં છે ગુજરાતનું સૌથી મોટું રસોડું! ક્યારેય નહીં જોયું હોય આટલું વિશાળ ભોજનાલય
Salangpur Kastabhanjan Hanumanji Temple: મંદિર વિભાગ દ્વારા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે.
Feb 14,2024, 16:10 PM IST
gujarat news
આ ગુજરાતી બન્યા લક્ષદ્વીપના 'રાજા', માલદીવ કરતા દસ ઘણો જોરદાર બનાવશે ટાપુ!
પ્રધાનમંત્રી મોદીએ પોતાના એક સમયના જૂના સાથીદાર એવા આ ગુજરાતીને બનાવ્યાં લક્ષદ્વીપના શાસક. માલદીવને ટક્કર મારે તેવું સ્વર્ગ સમાન સુંદર બનાવવામાં આવશે લક્ષદ્વીપ. પ્રવાસીઓ માટે કરવામાં આવશે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ...
Jan 10,2024, 16:52 PM IST
કોરોના
કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો પડ્યો...
કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો પડ્યો...
Mar 14,2020, 20:25 PM IST
statue of unity
Statue of Unity : દેનિક પ્રવાસીઓ બાબતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ રાખી પાછળ
સરદાર સરોવર નર્મદા નિગમ(Sardar Sarovar Narmada Nigam) દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને (Statue of Unity) જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ છે. જેની સામે અમેરિકાના ન્યૂ યોર્કમાં (New York) આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને (Statue of Liberty) જોવા દરરોજ સરેરાશ 10,000 જેટલા પ્રવાસીઓ જાય છે. આ પ્રવાસન થકી રાજ્ય સરકારને રૂ.85.57 કરોડની આવક થઈ છે.
Dec 6,2019, 20:34 PM IST
સિયાચીન
સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો
સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આી છે. સોમવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં આ જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Oct 21,2019, 23:40 PM IST
સિયાચીન
સિયાચીનઃ વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી- રાજનાથ સિંહ
આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચિન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."
Oct 21,2019, 22:10 PM IST
કલમ 370
કલમ 370 નાબુદ થતા કાશ્મીર પ્રવાસનને વેગ મળશે, ટુર ઓપરેટરને થશે મોટો ફાયદો
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થતાં પ્રવાસનને વેગ મળવાની આશા ગુજરાતમા ટુર ઓપટેરર સેવી રહ્યા છે. વર્ષે દહાડે 25 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. જેમાં 8 લાખ જેટલા પ્રવાસી ગુજરાતી હોય છે. ટુર ઓપરેટરોનો કહેવા પ્રમાણે હવે પ્રવાસીઓ ડર વિના કાશ્મીરને માણી શકશે.
Aug 6,2019, 20:36 PM IST
દ્વારકા
2018ના વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણ, મોટી સંખ્યામાં લોકોએ કહ્યું બાય બાય
2018ના વર્ષનું સૂર્યનું છેલ્લું કિરણએ માત્ર દ્વારકા ના સનસેટ પોઇન્ટ પરથી જ જોવા મળે છે. ત્યારે 31 ડીસેમબર 2018ને બાય બાય કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ બાળકો યુવાનો દ્વારકાના સનસેટ પાર ઉમટી પડ્યા હતા. આ અદભૂત સનસેટને જોવાનો લાહવો ઉઠાવ્યો હતો.
Dec 31,2018, 22:23 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી: વ્યૂ ગેલેરીમાં જવા પ્રવાસીઓને તકલીફ પડતા કર્યો હોબાળો
સરદાર સરોવર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરીમાં જવા માટે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો.
Dec 16,2018, 19:32 PM IST
Trending news
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
gujarat
Gujarat Exit Poll: રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે? EXIT POLLમાં સૌથી મોટો ઘટસ્ફોટ
gujarat
Gujarat Exit Poll 2024 Live: કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?
What Are The Ketones
ડાયાબિટીસમાં કીટોન્સનું લેવલ વધવું ખુબ ખતરનાક, જાણો લક્ષણ અને કંટ્રોલ કરવાના ઉપાય
heatwave alert
ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે મળશે રાહત
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Phalodi And Top 10 Satta Bazar Prediction
ફલોદી સહિત દેશના ટોપ 10 સટ્ટા બજારે બદલી ચાલ, ઘટાડી ભાજપની સીટ, જુઓ આંકડા