ભુજ News

આ પ્રકારે સુકીભઠ્ઠ જમીનને લીલીછમ કરવાનો ભગીરથ પ્રયાસ, કચ્છની જમીનમાં થઇ રહ્યું છે વો
ચોમાસાના પાણીને સંગ્રહ કરવા નોંધનીય કામગીરી થઇ રહી છે. કચ્છમાં પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર. નકામા, જુના, ખાલી બોર કૂવા, ખેત તલાવડી રીચાર્જથી થઇ રહ્યા છે હર્યા ભર્યા. ત્રેવડ ત્રીજો ભાઇ અને પાણી પહેલા પાળ બાંધવી આ બંને કહેવતો માત્ર સંગ્રહ કે સતર્કતાની જ વાત નથી સૂચવતી પણ વ્યકિતની આત્મસૂઝ અને આયોજનની પણ ઓળખ આપે છે. આવા જ એક આગવા આયોજન અને જળસંચયની વાત આજે કરવાની છે. સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ રાજય સરકાર ચોમાસ પૂર્વે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો, પાળા વગેરે પુનઃજીવીત કરવા તેમજ સાફસફાઇ અને જળસંગ્રહ માટે કરવાની ખોદાણ પાળા, બાંધા તમામ કામગીરી જનભાગીદારીથી કરે છે અથવા જો કોઇ સ્વતંત્ર રીતે વ્યકિતગત કે સંસ્થા ૧૦૦ ટકા આપ મેળે કરવા માગે તો સરકાર સહકાર આપે છે. 
Jul 13,2021, 20:36 PM IST
અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા
Dec 20,2020, 17:16 PM IST
ભુજ: સગીરાને તેના પ્રેમીએ મળવા બોલાવીને કહ્યું તુ આવી જા મિત્રો સાથે મોજ કરીશું અને.
શહેરમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેના કહેવાતા પ્રેમી તથા અન્ય 4 લોકો સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરીયાદ નોંધાયા બાદ પોલિસે આ મામલે 3 શખ્સોની ધરપકડ બાદ રીમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે. ભુજમાં એક સગીરા પર સામુહીક દુષ્કર્મના સામે આવેલા કિસ્સામાં પોલિસે 3 યુવાનોની ધરપકડ કરી છે. સગીરાની ફરીયાદના આધારે પોલિસે આ મામલે તેના પ્રેમી સુરેશ કમલેશ બાવાજી(ઠક્કર) સામે બળાત્કાર જ્યારે એક સગીર તથા સુલતાન ઓસમાણ સુંરગી, સુલતાન હનિફ બાફણ, સામે સામુહીક દુષ્કર્મની ફરીયાદ નોંધાયા બાદ સગીરાનુ વિડીયોગ્રાફી સાથે નિવેદન લીધા. 
Sep 21,2020, 17:22 PM IST

Trending news