મ્યુચ્યુઅલ ફંડ News

વધુ કમાણી કરવી હોય તો, મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાની આ ટિપ્સ કામમાં આવ
તમારી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો આપણે ઈન્વેસ્ટમેન્ટ પર રિટર્નની વાત કરીએ તો લાંબા સમયમાં સૌથી વધુ રિટર્ન શેર જ આપે છે. તો શેરમાં ઈન્વેસ્ટમેન્ટનો સૌથી બેસ્ટ રસ્તો મ્યુચ્યુઅલ ફંડ જ છે. તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે ઈન્વેસ્ટ કરીને સારું એવું ફંડ બનાવી શકો છો. હવે વાત કરીએ તેમાં ઈન્વેસ્ટ કરવાની. હંમેશા તમારા મનમાં એવો સવાલ આવતો હશે કે બેંકોમાં ફિકસ્ડ ડિપોઝીટ કરવું સરળ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ મુશ્કેલ છે. બેંક લગભગ દરેક ગલી-મહોલ્લામાં છે, પંરતુ મ્યુચ્યુઅલ ફંડ માટે ન તો એજન્ટ નજર આવે છે, ન તો તેની ઓફિસ પાસ-પડોશમાં હોય છે. ત્યારે આજે જાણી લો કે, કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોમાં સરળતાથી ઈન્વેસ્ટ કરી શકાય છે.
Oct 3,2018, 15:07 PM IST

Trending news