हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુવતીઓ
યુવતીઓ News
lifestyle
હાઈ હીલ બગાડી શકે છે તમારી ચાલ! જાણો તમે બની શકો છો આ ગંભીર સમસ્યાઓનો શિકાર
HIGH HILLES: શું તમને હાઈ હિલવાળા સેન્ડલ પહેરવાનો બહુ શોખ છે? શું તમે નિયમિત હાઈહિલ પહેરો છો? તો નક્કી લખીન રાખજો, તમને થઈ શકે છે નીચે જણાવેલી ગંભીર તકલીફો...
Mar 17,2024, 17:22 PM IST
lifestyle
કુંવારા છોકરાઓને છોકરીઓ કરતા ભાભીઓમાં કેમ વધારે રસ હોય છે? એક બે નહીં છે આ 10 કારણો
Relationship tips : પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. જેમને કુંવારીઓ છોકરીઓ પણ ગમતી નથી.
Apr 17,2024, 12:56 PM IST
lifestyle
કેમ ટૂંકા વસ્ત્રોમાં પણ મહિલાઓને નથી લાગતી ઠંડી? તમને હેરાન કરી દેેશે આ સવાલનો જવાબ
બ્રિટનમાં આ દિવસોમાં ઠંડી જામી રહી છે અને દરેક વ્યક્તિ જેકેટ કે કોટ વડે ઠંડીથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેમ છતાં, કેટલીક છોકરીઓ હજી પણ રાત્રિના સમયે ગરમ કપડાં પહેરવાનું ટાળે છે. તો શું તેમને ઓછા કપડામાં પણ ઠંડી નથી લાગતી?
Feb 9,2024, 10:17 AM IST
gujarat
'લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે', રાજકોટમાં રોમિયોને છોકરીઓએ જાહેરમાં ફટકાર્યો
રાજકોટમાં રોમિયોની જાહેરમાં ધોલાઈ થતો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલ રાતની (શુક્રવાર) ઘટનાનો આ વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં રસ્તા વચ્ચે યુવકને રોમિયોગીરી ભારે પડી ગઈ છે.
Feb 3,2024, 19:37 PM IST
Sister In Law
ભાભીઓમાં હોય છે આ 10 ખાસ વાત! જે યુવતીઓમાં નથી હોતી, એટલે જ લટ્ટું હોય છે કુંવારા
તમે જોયું હશે કે તમારી આસપાસ રહેતા અથવા કોઈ તમારા મિત્ર વર્તુળમાં પણ જે લોકો કુંવારા હશે તેને યુવતીઓની સરખામણીએ ભાભીઓમાં વધુ રસ પડતો હોય છે. તેની પાછળ પણ હોય છે ખાસ કારણો...જાણો તેની પાછળ મુખ્ય 10 કારણો...
Mar 16,2024, 12:24 PM IST
hat women want in men
કેવા છોકરા પર લટ્ટુ હોય છે સ્ત્રીઓ? પુરુષોની આ વસ્તુ પર હોય છે હંમેશા સ્ત્રીઓની નજર
Dating behavior of women as per recent study: મહિલાઓ ડેટિંગ કરતી વખતે શું ધ્યાન આપે છે, તેઓ કેવા પ્રકારના પુરૂષોને પસંદ કરે છે અને મહિલાઓ કોને પસંદ કરે છે જેવા પ્રશ્નોના જવાબો જાણવા માટે તાજેતરમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે મહિલાઓ શોર્ટ ટર્મ ડેટિંગ અને લોંગ ટર્મ રિલેશનશિપ માટે પુરૂષોને કઈ બાબતોને પ્રાથમિકતા આપે છે.
Apr 17,2024, 12:58 PM IST
Navratri 2023
ફેસબુકિયા ફ્રેન્ડ પર ભરોસો કરી ગરબામાં ના જતા, નવરાત્રિ માટે પોલીસની ખાસ ગાઈડલાઈન!
Navratri 2023: નવરાત્રિમાં છેડતીના બનાવોને રોકવા ગુજરાત પોલીસે જાહેર કરી છે ખાસ ગાઈડલાઈન. આ ગાઈડલાઈન યુવતીઓની સાથો-સાથ તેમના વાલીઓએ પણ વાંચવાની અને તેને ફોલો કરવાની ખાસ જરૂર છે. આપણાં સંતાનો સાથે કોઈ અણબનાવ ન બને તેના માટે પોલીસને સહકાર આપવો જરૂરી છે.
Oct 16,2023, 10:02 AM IST
school
જે શાળામાં બાળકોને દાખલ કરવા થાય છે પડાપડી, ત્યાં હવે યુવતીઓ પણ કરી શકશે અભ્યાસ
સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી છોકરીઓને પણ સૈનિક શાળામાં જોડાવા માટેના દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભિક સ્તરે ધોરણ VI થી છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. કુલ જગ્યાઓમાંથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.
Oct 20,2020, 20:47 PM IST
human trafficking
હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ: ઝારખંડની 6 સગીર સહિત 30 યુવતીઓને છોડાવાઇ
શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. પલાસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતીઓ કુલ મળીને 24 યુવતીઓ મળી આવી. ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઇ હતી.
Sep 5,2020, 18:30 PM IST
સુરત કોલ સેન્ટર
સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો
Aug 18,2020, 12:09 PM IST
ગાંધીનગર
ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતાં 9 નબીરાઓ ઝડપાયા
ગાંધીનગરના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમી સાંજે દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા
Aug 20,2019, 11:03 AM IST
ગાંધીનગર
બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ
ગાંધીનગરના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમી સાંજે દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા
Aug 20,2019, 8:47 AM IST
પાલનપુર
ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમલગ્ન નહીં કરવાના લીધા શપથ
બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમલગ્ન નહીં કરવાના લીધા શપથ, અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશનના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Jul 16,2019, 13:22 PM IST
ઉત્તરાયણ
ઉત્તરાયણની અનોખી ઉજવણી, યુવતીઓએ ટેટૂથી આપ્યો સંદેશ
ઉત્તરાયણની અનોખી ઉજવણી, યુવતીઓએ ટેટૂથી આપ્યો સંદેશ
Jan 14,2019, 9:10 AM IST
હનીટ્રેપ
હનીટ્રેપ: લાલચ આપી માતા પુત્રીએ મળીને ઘડ્યો સરપંચને લૂટવાનો પ્લાન
રાજકોટમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. પૂજા ભટ્ટી, ચાર્મી ડોડીયા, ક્રિષ્ના ડોડીયા નામની યુવતીઓ લાલચ આપીને રૂપિયા પડાવતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
Dec 5,2018, 18:58 PM IST
Cyber crime
એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ
આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું.
Oct 27,2018, 18:51 PM IST
Trending news
Gautam Adani
Gautam Adani ની આવકમાં 4,54,73,57,37,500 રૂપિયાનો વધારો, અંબાણીને પછાડી જીત્યો તાજ
rajkot fire
મહિલા મંત્રીને હવે 8 દિવસે યાદ આવ્યો અગ્નિકાંડ, પોક મૂકીને રડી પડ્યા, જાણો શું કહ્યુ
rajkot fire
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IAS અને IPS લોબી ગુજરાત સરકારના વલણથી નારાજ, જાણી લો મામલો
Shubman Gill
Shubman Gill: સારા નહી આ છોકરી બનશે શુભમન ગિલની દુલ્હન? ડિસેમ્બરમાં કરશે લગ્ન!
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા