રાખી સાવંત News

પહેલીવાર સામે આવી Rakhi Sawantના લગ્નની તસવીર, પકડ્યો છે પતિનો હાથ
કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ભલે જ દરેક મામલાના ઉછાળીને સામે લાવે છે. પરંતુ પોતાના અસલી લગ્નને લઈને તે હંમેશાથી ગંભીર નજર આવે છે. પોતાના લગ્નના 8 મહિના બાદ તેણે પોતાના વેડિંગ પિક્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. રાખી સાવંતનું નામ આવતા જ તેનો બોલ્ડ ચહેરો અને બિન્દાસ વાતો નજર સામે આવે છે. આ જ કારણ છે કે, બોલિવુડમાં તે ડ્રામા ક્વીન કહેવાય છે. પોતાના પબ્લિસિટી માટે તે કંઈ પણ બોલે છે. યુટ્યુબ પર તેના વીડિયો પર કેટલાક લોકોએ ખેદ વ્યક્ત કર્યો હતો, જેમા તે પોતાના સો-કોલ્ડ હસબન્ડ દીપક કલાલ સાથે વલ્ગર વાતો કરી રહી હતી. જોકે, પણ વાત જ્યારે પોતાના અસલી લગ્ન પર આવ્યા ત્યારે રાખી બહુ જ સીરિયલ દેખાઈ રહી છે અને કદાચ આ જ કારણ છે કે તે પોતાના લગ્નના અંદાજે 8 મહિના બાદ પણ લગ્નની તસવીરો શેર કરતી રહે છે. 
Apr 23,2020, 8:11 AM IST

Trending news