हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AK-47
Ak 47 News
rhinoceros
ગેંડાની ચામડીમાંથી બને છે બુલેટપ્રૂફ જેકેટ! જાણો ભલભલી કારતૂસ કેમ પડે છે પાછી?
Rhinoceros: ગેંડા વિશે એવું કહેવાય છે કે ગેંડાની ચામડી એટલી જાડી હોય છે કે તેને એક ગોળી પણ અમુક હદે અસર કરતી નથી. કહેવાય છે કે તેની ત્વચામાંથી બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં આવે છે. આવો જાણીએ સત્ય શું છે.
May 17,2023, 16:10 PM IST
jharkhand
CM ના ખાસમખાસ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ
ED Raid in Illegal Mining Case: મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી. રેડ દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ મળી આવી.
Aug 24,2022, 14:36 PM IST
Indian Army
આ રાયફલના ઉપયોગથી INDIAN ARMY જીતી હતી કારગીલનું યુદ્ધ
દેશ આઝાદ થયા બાદ કેટલાય યુદ્ધ થયા આઝાદીની શરૂઆતમાં ઓછા જવાનો અને સારા હથિયારો ના હોવાના કારણે કેટલાય જવાનોને શહીદી વહોરવી પડી.એક એ સમય હતો કે હથિયારો ઓછા હતા અને આજે આ એક સમય છે કે ભારતીય જવાનો એરસ્ટ્રાઈક કરે છે. આજે આપણે જાણીશું કે આર્મી સહીતના દળો કઈ રાયફલનો ઉપયોગ કરે છે.
Jan 3,2021, 14:19 PM IST
AK-47
વિશ્વ વિખ્યાત રાઈફલ AK-47નું આ સૌથી મોટું રહસ્ય હજુ પણ છે અકબંધ, જાણો !
મળો નાઝી રાઇફલ સ્ટર્મગેવર-44 ઉર્ફે STG-44 કે જેણે પ્રેરણા આપી AK-47, M-16 અને એ કે 203 ને !
Dec 17,2020, 16:47 PM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની બહાદુર દીકરી, માતા-પિતાની હત્યા બાદ AK-47 હાથમાં લઈ આતંકીઓ પર તૂટી પડી
અફઘાનિસ્તાનમાં એક 16 વર્ષની બહાદુર છોકરીના પરાક્રમે દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તાલિબાની આતંકીઓએ આ છોકરીની સામે જ તેના માતા પિતાની હત્યા કરી નાખી તો છોકરીએ આતંકીઓ પર વળતો પ્રહાર કર્યો અને બે તાલિબાની આતંકીઓનો ખાતમો કરી નાખ્યો. આ ઘટનાક્રમ ગત અઠવાડિયાનો છે જ્યારે સરકારની મદદ કરવા બદલ નારાજ થયેલા આતંકી તેના પિતાને પાઠ ભણાવવા માટે ઘોર પ્રાંત સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતાં.
Jul 22,2020, 12:05 PM IST
બિહાર
બિહારઃ આતંકવાદી જાહેર થઈ શકે છે ધારાસભ્ય અનંત સિંહ, ઘરમાંથી મળી હતી AK-47
મોકમાના ધારાસભ્ય અનંત સિંહ કે જેઓ 'મોકમાના ડોન' તરીકે જાણીતા છે, તેમની સામે આર્મ્સ એક્ટ, એક્સપ્લોસિવ એક્ટ અને અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્સન) એક્ટ - UAPA અંતર્ગત બિહારના બારહ વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
Aug 17,2019, 23:53 PM IST
Trending news
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?
STOCKS TO BUY
શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ
Business
5 લાખ લગાવો...10 લાખ મેળવો, Post Officeની આ ધાસું સ્કીમમાં એક ઝાટકે રૂપિયા ડબલ!
Shubman Gill
ટી20 વિશ્વકપ વચ્ચે ટીમ ઈન્ડિયામાં વિવાદ, ગિલે રોહિતને કર્યો અનફોલો, જાણો કારણ
Gandhinagar news
થઈ જાવ તૈયાર! ધોરણ. 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ નિર્ણય
gujarat
ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?
Hyundai Motor IPO
આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, આ ઓટો કંપની ભેગા કરશે 25,000 કરોડ રૂપિયા
gujarat
IAS આયુષ ઓકની પાટણ બદલી થતા ગુજરાતના આ ધારાસભ્ય અકળાયા! CMને પત્ર લખીને કહ્યું કે...
meteorological department
આગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
breaking news
સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ!