हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
PAK
25/ 0
(3.2)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ambarish Dar
Ambarish dar News
Bharat Jodo Nyaya Yatra
રાહુલ ગાંધીની 3 દિવસ ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે પાડ્યો ખેલ : શક્તિસિંહ ભરાઈ ગયા
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને લોકો સાથે સંપર્ક કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં છે. આ ન્યાય યાત્રા હવે ગુજરાતમાં પ્રવેશવાની છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે.
Mar 4,2024, 19:41 PM IST
Lok Sabha Elections 2024
કોંગ્રેસને 'રામ-રામ' : મોઢવાડિયા અને અંબરીશ ડેર પણ હવે 'મોદીનો પરિવાર'
ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 17 સીટો જીતી હતી. પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 14 રહી ગઈ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી ચુક્યાં છે. એટલે કે એક બાદ એક નેતા કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યાં છે.
Mar 4,2024, 18:32 PM IST
Lok Sabha Elections 2024
એક થી કોંગ્રેસ, ગુજરાતમાં આયારામ-ગયારામ : હવે માંડ 14 રહ્યાં, તૂટવાના આ છે 10 કારણ
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. આજે કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે. એક તરફ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટી છોડી તો પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ કોંગ્રેસને બાયબાય કહી દીધું છે.
Mar 4,2024, 17:54 PM IST
Trending news
Multibagger Suzlon Energy
મલ્ટીબેગર બની સુઝલોન, 1 લાખ રૂપિયાના બનાવી દીધા 24 લાખ, દેવા મુક્ત છે કંપની
gujarat
સાબરમતી જેલમાં ખેલાયો લોહિયાળ જંગ! એક કેદીએ બીજાની હત્યા કરી, તપાસમાં ઘટસ્ફોટ
breaking news
અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી વિવાદમાં! PI સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચમાં ભરાયા!
Lok Sabh new mp
આ વખતે ચૂંટાયેલા 93 ટકા લોકસભા સાંસદ કરોડપતિ, સૌથી વધુ ભાજપના, જુઓ વિગત
gujarat
પિતાની બાજુમાં રમી રહેલી 4 વર્ષની બાળકીનું અપહરણ; CCTVની મદદથી આરોપી ઝડપાયો!
Lok Sabha Elections 2024
બહેનજીએ ભાજપને 16 સીટો ભેટ ધરી, UPમાં ભાજપ માંડ 17 બેઠકો જીતી શકી હોત
breaking news
આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત
loksabha chunav result 2024
મોદી જીતી ગયા, ભાજપ જીતી ગયું, NDA જીતી ગયું તો પછી હાર્યુ કોણ? યોગી બનશે બલીનો બકરો
breaking news
ગુજરાતનો આ જિલ્લો છેલ્લા 20 દિવસથી મરી રહ્યો છે તરસે! પાણી ન મળતાં સ્થાનિકો વિફર્યા
Monsoon 2024
કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં સૌથી મોટો ખતરો