Bollywood style updates News

આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..
નવી દિલ્લીઃ કોઈ પરિણીત મહિલા માટે જો કોઈ સૌથી ખાસ જ્વેલરી હોય તો તે તેનું મંગળસૂત્ર છે. કારણ કે એ તેના સુહાગની નિશાની છે. આ મામલે બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછળ નથી. ઐશ્વર્યા રાયથી લઈને સાઉથની અભિનેત્રી સામંથા અક્કિનેણીનું મંગળસૂત્ર ખુબ જ કિંમતી છે. મંગળસૂત્રનું હિંદુ લગ્નમાં ખૂબ જ મહત્વ છે. મંગળનો અર્થ છે શુભ અને સૂત્ર એટલે દોરો. એટલે જ મંગળસૂત્રનો અર્થ થાય છે કે, આત્માઓને એકજૂટ કરનાર એક શુભ દોરો. અમારી સહયોગી વેબસાઈટ DNAમાં પ્રકાશિત જાણકારીના અનુસાર આજે અમે આપને ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, કાજલ અગ્રવાલ, પ્રિયંકા ચોપરા જોનાસ, સામંથા અક્કિનેણી, સોનમ કપૂર આહુજા અને તેના મોંઘા મંગળસૂત્ર વિશે જણાવવા જઈ રહ્યા છે.  
May 25,2021, 15:08 PM IST

Trending news