हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
FIN
NOR
74/ 10
(17.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandigarh Mayor Election
Chandigarh mayor election News
Supreme Court News
Chandigarh: CMC ની ચૂંટણીનું પરિણામ રદ, SC એ AAP ના ઉમેદવારને જાહેર કર્યા વિજેતા
Chandigarh Mayor Election SC Order: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપને આકરો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગત થોડા દિવસો પહેલાં જાહેર થયેલા પરિણામને રદ કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કરી દીધા છે. સાથે જ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો છે.
Feb 20,2024, 17:34 PM IST
Chandigarh Mayor Election
ચંડીગઢ : SCમાં રિટર્નિંગ ઓફિસરે સ્વીકાર્યું, 8 મતપત્રો પર લગાવ્યું હતું નિશાન
ચંડીગઢ મેયર ચૂંટણીમાં ગડબડી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની સામે હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે કબૂલ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસના નિશાન કર્યા હતા.
Feb 19,2024, 18:17 PM IST
Chandigarh Mayor Election
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના મનોજ સોનકરે ચંદીગઢ મેયર પદેથી આપ્યું રાજીનામુ
Chandigarh Mayor Election 2024: ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ભાજપના મેયર મનોજ સોનકરે રવિવારે રાત્રે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. મેયરે સુપ્રીમ કોર્ટ તરફથી મામલાની સુનાવણી માટે સમય નક્કી થવાના એક દિવસ પહેલા આ પગલું ભર્યું છે.
Feb 18,2024, 23:32 PM IST
Chandigarh Mayor Election
લોકશાહીની હત્યા નહીં થવા દઈએ, ચંદીગઢ મેયરની ચૂંટણીના વિવાદ પર સુપ્રીમની આકરી ટિપ્પણી
Supreme Court News Today: ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે તે લોકતંત્રની હત્યાની મંજૂરી આપશે નહીં.
Feb 5,2024, 17:55 PM IST
Trending news
technology
વરસાદમાં ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, નહીં તો પડશે ભારે
ahmedabad weather
અ'વાદમાં ધોધમાર! એસજી હાઇ-વે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, આગામી 3 કલાક ભારે!
Health Care Tips
Monsoon Special Food: વરસાદની સિઝનમાં આ 5 વસ્તુ ગણાય છે સૌથી હેલ્ધી
Health Care Tips
Vitamin B12 ના 5 શાનદાર સોર્સ, શાકાહારીઓ માટે ગણાય છે સૌથી પાવરફૂલ ફૂડ
TATA GROUP SHARE
TATA ગ્રુપના મલ્ટીબેગરે ફરી પકડી રફતાર, વિશ્વાસ સાથે વિકાસની ગેરંટી
Amreli News
આરોહી સુરક્ષિત બહાર નીકળે તેવી પ્રાર્થના! કેમ વારંવાર ગુજરાતમાં બને છે આવી ઘટનાઓ?
gujarat weather forecast
ગુજરાતીઓમાં ચિંતા પેઠી! ઉત્તર-મધ્ય ગુજરાત રહેશે કોરુંધાકોર, આ આગાહી વાંચી છૂટી જશે..
breaking news
અધિકારીઓ સામે 'ભૂપેન્દ્ર દાદા' લાલઘૂમ! કહ્યું; 'જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય'
Health Care
ફ્રીજમાં મુકેલા લોટની રોટલી તમારા માટે બની શકે છે ઝેર! આ રીતે યમરાજને ના બોલાવશો
gujarat
મગફળીની બોરીઓથી ઊભરાયું ગુજરાતનું આ માર્કેટયાર્ડ! જાણો મણના શું બોલાય છે ભાવ?