हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dharoi dam
Dharoi dam News
Gujarat Tourism
ઉત્તર ગુજરાત માટે નવું નજરાણું લઈને આવી સરકાર : આ જાહેરાતથી સડસડાટ વધશે ટુરિઝમ
Dharoi Dam : કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને ૧૦૯૭.૫૯ કરોડ રૂપિયાના બે નવા પ્રોજેક્ટની ભેટ આપી... નેશનલ હાઈવે નંબર-૫૮ પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન બ્રિજ બનશે... ગુજરાત રાજ્યના નેશનલ હાઈવે નંબર-૫૮ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરીને મંજુરી... ધરોઈ ડેમને વેશ્વિક સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટના નકશા-અંદાજો તૈયાર કરાયા છે... આ પુલ ધરોઈને આસપાસના તાંરગા, પોળો ફોરેસ્ટ, અંબાજી જેવા પ્રવાસન-યાત્રાધામને જોડવાનું કામ કરશે
Mar 16,2024, 13:31 PM IST
dharoi dam
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ છલકાયો, સાબરમતીમાં પૂરનો કોઈ ખતરો નથી
Dharoi Dam : મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા... પાણીની આવક વધતા ધરોઈ ડેમ 92.80 ટકા ભરાયો... ધરોઈ ડેમના 4 દરવાજા 5 ફુટ ખોલાયા
Sep 19,2023, 13:09 PM IST
mehsana
ધરોઈ ડેમ ખાતે નવો નજરાણો તૈયાર કરવા માટે 393 કરોડનો પ્રથમ કોન્ટ્રાક્ટ PSP કંપનીને અપાયો
Mehsana's Dharoi dam will be developed as tourist spot
Aug 5,2023, 15:40 PM IST
Rajasthan
રાજસ્થાન સરકારના એક નિર્ણયથી ઉત્તર ગુજરાત તરસ્યુ બનશે, પાણી માટે વલખા મારવા પડશે
Sabarkantha News : રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે
Dec 23,2022, 10:39 AM IST
dharoi dam
ઉત્તર ગુજરાત માટે મોટી રાહતના સમાચાર, ધરોઈ ડેમમાં જમા થયો 31.90 % પાણીનો જથ્થો
લાંબા સમયથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો કેટલાંક જિલ્લા હજુ પણ કોરા છે. ખાસ કરીને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ હજું જોઈએ એવા વરસાદની એન્ટ્રી થઈ નથી.
Jul 13,2021, 15:27 PM IST
અમદાવાદ
અમદાવાદ: પાણીની આવકથી વાસણા બેરેજનો 1 દરવાજો ખોલાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
વાસણા બેરેજનો એક દરવાજો ખુલ્લો મુકાયો છે અને પાણીની સપાટી 133 ફૂટ છે. હાલ ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે
Sep 7,2020, 9:01 AM IST
ધરોઈ ડેમ
ધરોઈ ડેમમાં વધતા પાણીથી અમદાવાદ કલેક્ટરનો એલર્ટ રહેવા આદેશ
રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઇ ડેમમાં વધતા પાણીના પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મનપા ડીવાયએમસી ડીઝાસ્ટર અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીના પગલાં લેવા જાણ કરી હતી.
Aug 24,2020, 15:47 PM IST
ધરોઇ ડેમ
સાબરકાંઠા: ધરોઇના નીર ખુટતા તળીયામાં દેખાયા પૈરાણિક મંદિર અને વાવ
મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા આમ ત્રણ જિલ્લાના વિસ્તારોને સાંકળતો ધરોઇ બંધ ચાલુ સાલે ખાલીખમ છે. જળાશય ખાલી થતા ધરોઇ જળાશયમાં ડુબમાં રહેતા વિસ્તારો ખુલ્લા થતા હવે જળાશય વિસ્તારના પૌરાણીક મંદીર અને વાવ પણ ખુલ્લા થવા લાગ્યા છે.
Jul 17,2019, 22:19 PM IST
પાણી
ઉત્તર ગુજરાતના પાંચ શહેરો અને 177 ગામોમાં બે દિવસનો પાણી કાપ
મહેસાણા અને પાટણ જિલ્લામાં બે દિવસ પાણી કાપ સર્જાશે જેથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.
Dec 8,2018, 17:44 PM IST
Trending news
Home Remedies
Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાવી
Summer
ધોમધખતી ગરમીથી શ્રમિકોને બચાવવા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય!
surat
અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણી હચમચી જશો
money upay
Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ
Gold rate
જલદી કરજો! માત્ર 3 દિવસમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ
AC Temperature
અંગ દઝાડતી ગરમી હોય તો પણ AC નું ટેમ્પરેચર 16 ડિગ્રીથી નીચે કેમ જતું નથી? જાણો કારણ
IPL 2024
શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશે
Government Job
ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે
Petrol Diesel Latest Price
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? શું ચૂંટણીના પરિણામ પહેલાં જ પુરી થઈ ગઈ લોકોની માગ
heart attack
હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો, સુરતમાં એક દિવસમાં 10 ના મોત