हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
9/ 1
(1.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
eye
Eye News
eye
રડવાના સ્પેશિયલ ક્લાસ! શું તમે જાણો છો રડવાના પણ હોય છે ગજબ ફાયદા?
benefits of crying: તમને વિશ્વાસ નહીં થાય પણ રડવાના પણ હોય છે ઘણાં બધા ફાયદા. રડવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય તે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. હવે તો લોકો રડવાના સ્પેશિયલ ક્લાસમાં પણ જાય છે.
Jan 4,2024, 16:40 PM IST
breaking news
તમારા ઘરની બહાર બાળકો રમતા હોય તો સાવધાન! સુરતમાં 1 વર્ષની બાળકી સાથે મોટો કાંડ
સુરતના વરાછા વિસ્તારમાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા. જેથી શ્વાનના હુમલા બાદ બાળકીના રડવાના અવાજથી લોકો દોડી આવતા બાળકીને બચાવી લીધી હતી.
Nov 3,2023, 17:17 PM IST
ZEE 24 Kalak Original Video
શું નજર મળવાથી પણ થશે Eye Conjunctivitis? પહેલા હકીકત જાણી લો...
શું નજર મળવાથી પણ થશે Eye Conjunctivitis? પહેલા હકીકત જાણી લો...
Aug 4,2023, 18:41 PM IST
Green Apple
માત્ર લાલ જ નહીં લીલુ સફરજન પણ ડૉક્ટરને રાખે છે દૂર, જાણો તેના અઢળક ફાયદા
Green Apple Benefits: લીલા સફરજન દેખાવમાં ખૂબ જ અલગ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, જો આપણે તેને રોજિંદા આહારમાં સામેલ કરીએ તો આપણે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહીશું.
Jul 3,2023, 11:51 AM IST
gujarat
ગુજરાતભરમાં ડ્રાય આંખના દર્દીઓમાં વધારો; આંખોને શુષ્ક કરી નાખતી આ બિમારી કેટલી ગંભીર
સિવિલ હોસ્પિટલના HOD ડોક્ટર પૂર્વી ભગતે જણાવ્યું કે, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, કમ્પ્યુટરના વધેલા વપરાશ અને બીજી તરફ વધેલી ગરમી આંખો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે.
May 9,2023, 18:29 PM IST
Eye Care
તમારી રોશની નબળી કે ચશ્મા છે તો આ વસ્તુઓ ખાવાનું રાખો, આંખને મળશે જોરદાર ફાયદો
Eye Care Tips: આજકાલ મોટાભાગના લોકોનું કામ લેપટોપ, કોમ્પ્યુટર વગર થતું નથી. હંમેશા ઓનસ્ક્રીન કામ કરવાને કારણે લોકોને આંખો સંબંધિત સમસ્યાઓ થવા લાગી છે. આવી સ્થિતિમાં આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Apr 9,2023, 21:45 PM IST
eye
આંખોની સામે આવી જાય છે ધુંધળાપણું, તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ સમસ્યા
આંખો આપણા શરીરનો સૌથી સેન્સિટિવ અને મહત્વપૂર્ણ હિસ્સો છે. જો તે ન હોય તો આપણી દુનિયા અંધેરી થઈ જાય છે. તે જ કારણે આંખોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
Mar 19,2023, 16:40 PM IST
Dark Circle
ચહેરાની સુંદરતા ઓછી કરતા કાળા કુંડાળાને ઘરેલું ઉપચારથી કરો દૂર, ભૂલેચૂકે ન કરો આ કામ
Dark Circles: તમારો ચહેરો ગમે તેટલો સુંદર કેમ ન હોય પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઇ જાય છે. આજે વાત કરીશું કે ડાર્ક સર્કલ શા માટે થાય છે અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર કયા છે. જુઓ....
Jan 7,2023, 15:53 PM IST
breaking news
સુરતના યુવકે છ વ્યક્તિઓને નવ જીવન આપ્યું, હ્રદય, કિડની, લિવર અને ચક્ષુના દાન કર્યું
હિરલ વિજયભાઈ મહીડાના પરિવારે બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
Jan 1,2023, 16:42 PM IST
Flashlight
OMG! આ વ્યક્તિની આંખમાં ફ્લેશલાઈટ...Video જોઈને ચોંકી જશો
અમેરિકાના એક 33 વર્ષના યુવકે એક આઈ કેચિંગ ઈનોવેશન કર્યું છે. કેન્સરથી પોતાની એક આંખ ગુમાવનારા બ્રાયન સ્ટેનલીએ પોતાની જ કૃત્રિમ આંખ (Prosthetic Eye) બનાવી. એન્જિનિયરે પોતાની પ્રોસ્થેટિક ગોળ આંખને સંપૂર્ણ રીતે કામ કરતી એક ટોર્ચમાં ફેરવી દીધી. ગેઝેટ ગીક અને ઈનોવેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કૃત્રિમ આંખ દેખાડતો એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તમે આંખથી હેડલેમ્પની જેમ લાઈટ નીકળતી જોઈ શકો છો. તેમણે પોતે લાઈટ બંધ કરીને રૂમમાં આંખથી આવતી લાઈટનો ડેમો આપ્યો.
Oct 27,2022, 11:20 AM IST
Eye Palmistry
આંખો જોઇને જાણી લેશો પાર્ટનરનો મૂડ, તમે આ રીતે જાણી શકો છો કોઇનો પણ સ્વભાવ
સામુદ્રિક શાસ્ત્રના અનુસાર જે લોકોની આંખો મોટી અને બહારની તરફ નિકળેલી હોય છે. એવા લોકો સોફ્ટ હાર્ટેડ એટલે નરમ દિલના હોય છે. એવા લોકો સાથે વાત કરતાં તમને ખબર પડશે, આ ખૂબ જ નેક દિલના હોય છે.
Aug 27,2022, 21:59 PM IST
Foods
આ ફૂડ્સનું ભૂલથી પણ ના કરો સેવન, આંખોની રોશની થઈ જશે ઓછી
Foods Harmful to Eyes: ખાવા-પીવાની આદત આપણી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. અમે તમને અહીં જણાવીશું કે આંખોને હેલ્ધી રાખવા માટે તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં.
Jun 20,2022, 20:00 PM IST
CHIKU
ગરમીમાં પાણીની કમી પુરી કરશે આ ફ્રૂટ, નિયમિત સેવન કરવાથી થશે લાભ
ચીકૂ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે. ચીકૂમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન , અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે.
Apr 8,2022, 11:54 AM IST
Best Food
વિટામીનથી ભરપૂર આ 4 ખાદ્યપદાર્થો ખાવાથી આંખોની રોશની વધે છે, ચશ્મા પણ દૂર થઈ જશે
જો તમે નબળી આઈ સાઈટ (Eyesight) ની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ 3 વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે.
Dec 27,2021, 10:36 AM IST
gujarat
નશામુક્તિ કેન્દ્રમાં બેંક મેનેજરને મુક્કો મારી આંખ ફોડી નંખાઈ, બીજી પણ ફોડવાની ધમકી
નશો છોડાવવા આવેલા બેંક મેનેજરની કેન્દ્રના ચાર કર્મચારીઓએ મુક્કા મારી આંખ ફોડી નાખી હોવાના ગંભીર આક્ષેપો સાથે મેનેજરની બહેને ડુમસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ કેન્દ્ર દ્વારા જણાવાયું કે યુવક ધમાલ કરતો હોવાથી ઈજા પહોંચી છે.
Nov 23,2021, 8:04 AM IST
eye
રડવાના ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે, કે ઓહો આવું પણ હોય છે!
તમે હસવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પણ રડવાના પણ ઘણા બધા ફાયદા છે. રડવું એ એક સામાન્ય ક્રિયા છે, જે વિવિધ અભિવ્યક્તિઓને કારણે ઉદ્ભવે છે.
Jul 9,2021, 9:57 AM IST
CHIKU
ઉનાળામાં આ ફળ ખાવાથી જળવાઈ રહે છે શરીરનું તાપમાન, અનેક રોગ સામે મળે છે રક્ષણ
ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.
Apr 9,2021, 16:31 PM IST
morbi
MORBI આંખમાં મરચાની ભૂકી છાંટીને 7.61 લાખની લૂંટ, આ રીતે ઉકેલાયો સમગ્ર ભેદ
શહેર નજીક પીપળી ગામ પાસેથી બાઇક લઇને જઇ રહેલ યુવાનને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટીને ૭.૬૧ લાખથી વધુની રોકડની લૂંટ કરવામાં આવી હતી આ ગુનાનો મોરબી તાલુકા પોલીસની ટીમે ભેદ ઉકેલી નાખેલ છે અને ફરિયાદીના સગા ભાઈ સહિત બે આરોપીની લૂંટમાં ગયેલા રૂપિયા સાથે ધરપકડ કરેલ છે.
Mar 20,2021, 23:23 PM IST
Brain-dead
અઢી વર્ષના પુત્રનું બ્રેઈનડેડ, પરિવારે લીધો અંગદાન કરવાનો નિર્ણય
સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
Dec 16,2020, 18:23 PM IST
અમદાવાદ
ના હોય! હવે માત્ર એક સેકન્ડમાં કરી શકાશે આંખની તપાસ, એ પણ આટલા નજીવા ખર્ચે
હવે એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આંખના પડદાની સંપૂર્ણ તપાસ કરી શકાય તેવું અત્યાધુનિક 'અલ્ટ્રા વાઈડ ફિલ્ડ નોન માયડ્રિએટ નોન ટચ ઇમેજિંગ સિસ્ટમ' ઉપલબ્ધ થઈ છે.
Nov 8,2020, 12:49 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય