Film review News

Review: ભાવુક કરી દેશે આયુષ્માનની 'આર્ટિકલ 15', બોક્સ ઓફિસ પર રહેશે હિટ
વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના બદાયૂં તે સમયે સમાચારો છવાયેલું રહ્યું હતું જ્યારે બે છોકરીઓની લાશ ઝાડ પર લટકતી મળી હતી. 14 અને 15 વર્ષની બે સાવકી બહેનો 27 મે 2014ની રાત્રે પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ચારેયતરફ ભય છવાઇ ગયો હતો જેના ઘરમાં છોકરીઓ હતી, તેમના મા-બાપની રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી. દેશના એક રાજ્યમાં થયેલી આ ઘટનાથી સરકાર સામે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા હતા. ક્રાઇમની આ રૂવાડાં ઉભા કરી દેનાર પ્રથમ સત્ય ઘટનાને ફિલ્મમાં ઢાળીને પડદા પર ઢાળીને મોટા પડદા પર લઇને આવ્યા છે ડાયરેક્ટર અનુભવ સિન્હા. રિલીઝ પહેલાં જ ફિલ્મે ખૂબ પ્રશંસા મેળવી લીધી હતી પરંતુ આજે રિલીઝ થયેલી આ ફિલ્મને જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલાં જાણી લો તેની કહાની. 
Jun 28,2019, 9:25 AM IST

Trending news