हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gova Rabari
Gova rabari News
gujarat congress
થોડા વહેલા આવ્યા હોત તો ગુજરાત સરકારમાં હોત, પાટીલે આ કોને અફસોસ કરાવી દીધો
Shakti Sinh Vs CR Patil:ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાદ રાજ્યનું રાજકારણ રસપ્રદ બની રહ્યું છે. નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષ છોડી ગયેલા નેતાઓને પરત ફરવાની અપીલ કરી છે, તો બીજી તરફ ભાજપે અપીલ બાદ એક મોટા નેતાને ભાજપમાં સામેલ કરીને ગોહિલના પ્રચારને મોટો ફટકો આપ્યો છે.
Jun 19,2023, 19:14 PM IST
gujarat congress
શક્તિસિંહનુ ઘરવાપસી અભિયાન પહેલા દિવસે ફેલ, આ દિગ્ગજ નેતાને ભાજપમાં જતા ન રોકી શક્યા
Govabhari Rabari Joins BJP : લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો... પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કેસરિયો ધારણ કર્યો.... સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ...
Jun 19,2023, 12:51 PM IST
gujarat congress
35 વર્ષ કોંગ્રેસને વફાદાર રહેલા આ દિગ્ગજ નેતાએ કર્યો પક્ષપલટો, ભાજપે પાડ્યો મોટો ખેલ
Shaktisinh Gohil : લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો... પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ કેસરિયો ધારણ કર્યો.... સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં કરાવ્યો પ્રવેશ...
Jun 19,2023, 11:57 AM IST
Ahmedabad
જમીન દલાલનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો, 9 જેટલા ફરાર આરોપી ફરાર
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતુ અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી.
Feb 26,2021, 21:13 PM IST
Vadodara
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યા મોબાઇલ
વડોદરા સેન્ટ્રલ જેલમાથી મોબાઈલ મળી આવ્યા હતા. નામચીન ગુનેગાર ગોવા રબારી અને ગોધરા હત્યાકાંડના આરોપી સલીમ જર્દા પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ ઝડપી પાડનાર સુબેદારને મારી નાખવાની ધમકી આપી હતી. ગોવા રબારી અને સલિમ જર્દાના વિરૂધ્ધમાં રાવપુરા પોલિસ મથકમાં ફરિયાદ નોધાઈ છે. સલીમ જર્દા સહિત ચાર કેદીઓ મોબાઇલનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
Jan 6,2020, 14:00 PM IST
Trending news
Relationship Tips
છોકરીઓ શાં માટે મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી જાય છે? આ 5 કારણ જાણવા જેવા છે
bollywood
કોણ છે 'મિશ્રા પરિવાર'ના મોટા પુત્ર અન્નુ મિશ્રા? પહેલાં સ્ટેશન પર વેચતા હતા પેપર
Rajkot
સનાતન ધર્મને બચાવવા સંતો ફરી મેદાને, રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન
Ahmedabad
અમદાવાદીઓ ચેતી જજો! તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો સો ટકા પાણી ભરાશે
petrol
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ કેટલી વધ-ઘટ? જાણો નવી સરકાર આવ્યા બાદ શું છે નવો ભાવ
Top 20 Stocks for Today
BUY-SELL: રિસર્ચ ટીમે શોધી કાઢેલા Top 20 Stocks કરાવશે કમાણી, જાણી લો ટાર્ગેટ
pm narendra modi
શરીફે 'મિત્રતા'ની કરી વાત તો PM મોદીએ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલા
Modi Cabinet
PM મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? કોને શું મળ્યું?...જુઓ લિસ્ટ
gujarat
રવી પાકના વાવાણી સમયે ખેડૂતો સાથે મોટી છેતરપીંડી, નકલી ખાતર વેચનારા સોદાગરો પકડાયા
Australia
આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક