हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat monsoon update
Gujarat monsoon update News
gujarat monsoon update
ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો
Banaskantha Rain : ગુજરાતમાં 24 કલાકમાં 157 તાલુકામાં સાર્વત્રિક વરસાદ... જૂનાગઢના ભેસાણ અને પાટણના સરસ્વતીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો,,, તો પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ...
Jul 7,2023, 11:28 AM IST
gujarat monsoon update
જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા જળબંબાકાર, તમારા વિસ્તારની શું છે પરિસ્થિતિ ખાસ જાણો
Gujarat Weather Update: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ વરસાદ :રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ. રાજ્યના ૧૯૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૨૭.૭૨ ટકા વરસાદ નોંધાયો.
Jul 1,2023, 13:31 PM IST
Gujarat Rain forecast
કામ લઈને નીકળ્યા છો તો સાચવજો, આજે છે અતિભારે વરસાદની આગાહી
Monsoon Alert : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ... છોટાઉદેપુર, નવસારી, અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ... રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોની વધી હાલાકી...
Jul 19,2022, 13:33 PM IST
Gujarat Rain forecast
વરસાદ રોકાઈ ગયો છે એવુ માની ન લેતા, આવતીકાલથી જ શરૂ થશે બીજો રાઉન્ડ
વરસાદ થંભી ગયો છે તો હવે નહિ આવે એવુ તમે માનતા હોવ તો તમે સાવ ખોટા છે. હજી તો સીઝનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં વરસાદનો બીજો દોર જોવા મળશે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે. 19 અને 20 જુલાઈનો રોજ ગુજરાતમાં વરસાદનુ વધુ જોર જોવા મળશે.
Jul 18,2022, 17:05 PM IST
Gujarat Rain forecast
ગુજરાતને આગામી ત્રણ દિવસ કોઈ બચાવી શકે તેમ નથી! જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે, આગામી 48 કલાકમાં ગુજરાત દરિયાઈ કાંઠામાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાં આવતા રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 400 મીમી વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં 60 થી 80 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
Jul 14,2022, 15:24 PM IST
gujarat monsoon update
Latest Monsoon Updates : ગુજરાતમાં 6 શહેરો હજી પણ રેડ એલર્ટ પર, BJP એ હેલ્પલાઈન શરૂ
Gujarat Rains : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત વરસાદ... સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત... ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ... BJP એ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
Jul 11,2022, 20:06 PM IST
gujarat monsoon update
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય,15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં આગાહી
Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આગામી 15 જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ પડી શકે છે.
Jul 11,2022, 11:29 AM IST
gujarat monsoon update
ગુજરાતમાં સિઝનનો કુલ 95 ટકા વરસાદ નોંધાયો, સપ્ટેમ્બરમાં 10 વર્ષનો સૌથી વધુ વરસાદ
એકંદરે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન સારી રહી છે. મોન્સૂન રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો અહીં દર્શાવવામાં આવેલાં આંકડા એ વાતનો પુરાવો છેકે, વરસાદ સારો રહ્યો છે. ખાસ કરીને સપ્ટેમ્બર માસમાં ચોમાસાની સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે.
Oct 5,2021, 9:27 AM IST
Trending news
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે