हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RR
67/ 2
(8.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Minister
Gujarati minister News
Gujarati Minister
ગુજરાતી મંત્રીએ કહ્યું, બાટલા આપ્યા ગેસ તો તમારે જ ભરાવવાનો છે એટલે સાચવીને...
હાલમાં જ પાકિસ્તામાં સતત વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે પાકિસ્તાનના એક જ્ઞાની મંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાની લોકોએ ચા પીવાનું ઘટાડવું જોઇએ જેથી, પાણી, દુધ, ચા, ખાંડ અને ગેસ સહિત અનેક વસ્તુઓ બચશે. જો કે હવે આ મંત્રીને ટક્કર આપવા માટે ગુજરાતનાં એક મંત્રી બજારમાં આવ્યા છે. તેમણે ભારતના અનુસંધાને લોકોને જ્ઞાની સલાહ આપી હતી. વધતી મોંઘવારીમાં કરકસર કરી રૂપિયાની બચત કરો અને તેમાંથી LPG સિલિન્ડર લાવવાની સલાહ આજે રાજ્યના આદિજાતિ અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે આદિવાસી મહિલાઓને આપી હતી. ઉલ્લેખનિય છે કે, મોંઘવારીમાં ગેસ સિલિન્ડરના ભાવ હજારે પહોંચ્યા છે. સબસીડી પણ સરકારે બંધ કરી છે, ત્યારે સબસીડીના પ્રયાસો કરવાને બદલે કરકસરથી રૂપિયા બચાવવાની પુરવઠા પ્રધાનની સુફીયાણી સલાહ આપતા લાભાર્થીઓમાં ગણગણાટ શરૂ થયો હતો.
Jun 19,2022, 0:03 AM IST
Trending news
Phalodi Satta market
ફલૌદી સટ્ટા બજારની આગાહીએ ફરી ચોંકાવ્યા, અતિ મહત્વના રાજ્યમાં ભાજપની સીટો ઘટાડી
breaking news
બિયારણ, ખાતર તથા દવામાં ભેળસેળ કરનારાઓ ચેતી જજો! ગુજરાત સરકાર છે એક્શનમાં!
Cyclone Remal
આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે 'રેમલ' વાવાઝોડું! ગુજરાત પર શું અસર પડી શકે?
gujarat
આ પોલીસકર્મી સાયકલ પર દેશભ્રમણ કરવા નીકળ્યા; એક વર્ષની રજા મુકી, 16 હજાર કિ.મી ફરશે!
breaking news
રાજકોટ પોલીસે લોકોની સુવિધા વધારવાની બદલે કર્યું બુદ્ધિનું પ્રદર્શન, જાણો કેવી રીતે?
breaking news
અમરેલીમાં નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોએ કર્યું ફાયરિંગ
Thrid World War
ત્રીજું વિશ્વયુદ્ધ નજીક છે? આ ભારતીય જ્યોતિષે તો તારીખ પણ જણાવી દીધી, ખાસ જાણો
breaking news
અ'વાદમાં 31 લોકોને લાખોનો ચૂનો, ઈન્સ્ટંટ લોનના નામે છેતરાતા નહીં, આ રીતે થાય છે કાંડ
Gold rate
ફક્ત 4 દિવસમાં સોનાના ભાવમાં અધધધ...ઘટાડો જોવા મળ્યો, ગગડીને ક્યાં પહોંચ્યું?
discount Offers On Cars
Maruti Alto થી માંડીને Hyundai Venue સુધી, આ કાર્સ પર મળી રહ્યું મસમોટું ડિસ્કાઉન્ટ