India china border dispute News

#ChinaBlocksWION: ચીને WIONને કરી બ્લોક, પરંતુ જનતાના સમર્થનથી મુકાયું શરમજનક સ્થિતિ
Jul 3,2020, 21:46 PM IST
અમેરિકાએ નિભાવી મિત્રતા!, ભારત-ચીન સરહદ વિવાદમાં ડ્રેગનને પડી મોટી લપડાક
ભારત માટે આ આશ્ચર્યના નહીં પરંતુ પ્રસન્નતાના સમાચાર છે કે ચીન સાથેના સરહદ વિવાદમાં મહાસત્તા અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. સાચી વાત એ છે કે કોરોના વેક્સિનના નિર્માણનો મામલો હોય કે વેપાર વ્યવસાયનો મામલો હોય કે પછી વૈશ્વિક શક્તિ સંતુલનની વાત હોય અમેરિકાને પણ ભારતના બરાબર સપોર્ટની જરૂર છે અને સતત જરૂર છે. એ જ રીતે આ સમાચાર ચીન માટે પણ કોઈ ચોંકાવનારી વાત નથી પરંતુ તેના માટે અફસોસના સમાચાર જરૂર છે. અમેરિકી વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોના નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સરહદ પર તણાવ એક ચેતવણી છે કે ચીની આક્રમકતા હંમેશા ફક્ત નિવેદનબાજી જ નથી હોતી. પછી ભલે દક્ષિણ ચીન સાગર હોય કે પછી ભારત સાથે જોડાયેલી સરહદ હોય. અમે ચીન દ્વારા ઉશ્કેરણી અને પરેશાન કરનારો વ્યવહાર સતત જોઈ રહ્યાં છીએ. 
May 21,2020, 7:43 AM IST

Trending news