हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN-A
NOR
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipl final 2023
Ipl final 2023 News
ipl final 2023
IPL Final એ દુનિયામાં Narendra Modi Stadium ની ફજેતી કરી, આ તસવીરો શરમજનક
CSK Vs GT, IPL Final 2023: કરોડો રૂપિયા ખર્ચીને પણ છેલ્લે વરસાદથી પલડેલી પીચ પર પોતા મારવા પડ્યાં. પીચ તો છેલ્લે એશિયન પેઇન્ટસની ખાલી ડોલોથી સાફ કરવામાં આવી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? શું આ રીતે બનાશે વિશ્વગુરુ?
May 30,2023, 12:41 PM IST
ipl final 2023
IPL Final માં ઈજ્જતના ધજાગરા! નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મારવા પડ્યાં પોતા!
CSK Vs GT, IPL Final 2023: કરોડો રૂપિયા ખર્ચીને પણ છેલ્લે વરસાદથી પલડેલી પીચ પર પોતા મારવા પડ્યાં. પીચ તો છેલ્લે એશિયન પેઇન્ટસની ખાલી ડોલોથી સાફ કરવામાં આવી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? શું આ રીતે બનાશે વિશ્વગુરુ? સારા સુપર સોકર મશીનના અભાવે ગ્રાઉન્ડ સ્ટાફ પાણી ઉલેચવા અને પીચ સુકવવા માટે પોતા મારતો જોવા મળ્યો.
May 30,2023, 12:36 PM IST
ipl final 2023
IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાને કહ્યું અમદાવાદમાં તૂટી પડશે વરસાદ
IPL Final 2023: રિઝર્વ ડે પર રમાનારી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ પર તોળાઈ રહ્યું છે ભુક્કા કાઢી નાંખે એવા ભારે વરસાદનું જોખમ. આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન વિભાગે શું કહ્યું એ જાણો...
May 29,2023, 14:20 PM IST
ipl final 2023
અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે?
IPL Final 2023: સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં વરસાદ પડતો નથી. જોકે, રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલી ફાઈનલમાં તોફાની વરસાદે વિધ્ન નાંખ્યું. જો આજે પણ વરસાદને કારણે મેચ રદ થાય તો કઈ ટીમ જીતે? શું તમને ખબર છે નિયમો...જાણો નિયમો...
May 29,2023, 12:48 PM IST
ipl final 2023
IPL Final: આજે અમદાવાદમાં IPLની ફાઈનલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોણ રચશે ઈતિહાસ
CSK vs GT IPL Final Matach 2023 : આજે અમદાવાદના આંગણે ક્રિકેટના મહાકુંભનું સમાપન. ગુજરાત અને ચેન્નાઈ, ગુરુ અને ચેલા, ધોની અને હાર્દિકની ટીમ વચ્ચે થશે કાંટાની ટક્કર.
May 28,2023, 8:51 AM IST
Trending news
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?
STOCKS TO BUY
શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ