हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nissan Magnite
Nissan magnite News
Automatic SUV
Automatic SUVs: 10 લાખથી સસ્તી 5 બેસ્ટ ઓટોમેટિક એસયૂવી, Tata અને Hyundai જેવા ઓપ્શન
Cheapest Automatic SUVs: ઓટોમેટિક ટ્રાંસમિશનની કાર તમારી ડ્રાઇવિંગને ખૂબ સરળ બનાવે છે. ખાસકરીને શહેરોમાં ભારે ટ્રાફિક હોય છે, ક્લચ અને ગિયર બદલવાની ચિંતા કર્યા બિના તમે ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો. જો તમારી પાસે 10 લાખ રૂપિયા સુધીનું બજેટ છે તો આ 5 ઓટોમેટિક એસયૂવી પર ધ્યાન આપી શકો છો.
Mar 31,2024, 11:24 AM IST
Tata Nexon
આ વર્ષે 10 લાખથી વધુ કિંમતમાં લોન્ચ થઇ આ એસયૂવી કાર, તમે ઘરમાં કોને આપી જગ્યા?
2023ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, ચાલો ફ્લેશબેકમાં જઈએ અને જોઈએ કે આ વર્ષે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં દેશમાં કઈ કઈ કાર લોન્ચ થઈ છે, જુઓ સંપૂર્ણ યાદી.
Dec 10,2023, 15:26 PM IST
Cars Under 7 Lakh
જો તમે આ દિવાળીમાં નવી કાર ઘરે લાવવા માંગતા હોવ, તો આ છે 5 શ્રેષ્ઠ વિકલ્પ
Under 7 Lakh: જો તમે પણ આ દિવાળીમાં તમારા માટે નવી કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ વધારે નથી, તો આજે અમે તમને ઓછા બજેટમાં ઉપલબ્ધ 5 શ્રેષ્ઠ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Nov 10,2023, 13:42 PM IST
Best SUV in india
₹10 લાખથી સસ્તી ટોપ 10 SUV,સૌથી વધુ વેચાઈ રહી છે આ કાર; કિંમત 7.80 લાખ
Top Budget SUVs In India: જો તમે રૂ. 10 લાખ સુધીના બજેટમાં SUV ખરીદવા માંગો છો, તો અમે તમારા માટે આવી 10 SUVની યાદી લાવ્યા છીએ. આ તમામની કિંમત રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ) કરતાં ઓછી છે.
Jun 12,2023, 10:03 AM IST
Citroen
આવી રહી છે ભારતની પ્રથમ ફ્લેક્સ-ફ્યુલ એન્જીનવાળી કાર, જાણો ફીચર્સ અને કિંમત
ફ્રાન્સની પ્રમુખ વાહન નિર્માતા કંપની Citroen એ આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાં તેની પ્રથમ કાર Citroen C5 Aircross SUV લોન્ચ કરી હતી. દિલ્હીમાં Citroen C5 Aircross SUVની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 29.90 લાખ રૂપિયા છે. હવે ફ્રેન્ચ કાર નિર્માતા કંપની ભારતીય ગ્રાહકો માટે સબ કોમ્પેક્ટ સેગમેન્ટમાં બીજી નાની SUV Citroen C3 SUV લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કારની કિંમત ઓછી રહેશે. રિપોર્ટ મુજબ, કંપની તેને સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે. ભારતીય બજારમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીન ધરાવતી આ પહેલી કાર હશે.
Aug 29,2021, 11:14 AM IST
SUV Nissan Magnite
સૌથી સસ્તી SUV Nissan Magniteએ મચાવી ધમાલ, ક્રેશ ટેસ્ટમાં મળ્યા આટલા સ્ટાર Rating
ભારતની સૌથી સસ્તી SUV Nissan Magniteએ હવે સેફ્ટી ફીચર્સમાં પણ બાજી મારી છે. ક્રેશ ટેસ્ટ રેટિંગમાં નિસાનની આ કારને 5માંથી 4 સ્ટાર રેટિંગ મળ્યો છે. જો કે, હજી ક્રેશ ટેસ્ટની ફોટો અને ડિટેલ રિલીઝ થવાની બાકી છે. આ એસયૂવીને 2 ડિસેમ્બર 2020ના ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી.
Jan 1,2021, 19:05 PM IST
Trending news
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર