Offline exam News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષા નિયામકના માસ્ક
રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ અને અમરેલીના 81 કેન્દ્રો પર 15079 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સવારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ જ તેઓને પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીઓ માટે આટલી કાળજી લેવામાં આવી ત્યારે બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની જ પરીક્ષા કેન્દ્ર પર માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક પહેર્યાં વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક વિદ્યાર્થીઓને સેનેટાઇઝ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 
Dec 10,2020, 13:10 PM IST

Trending news