हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Speak
Speak News
Kutch
કચ્છનો અનોખો કિસ્સો: હરિ-હરિ બોલો અને 400 કરોડનું ડ્રગ્સ મેળવો
તાજેતરમાં કચ્છનાં જખૌ દરિયાકાંઠેથી 400 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાઇ ગયા હતા. જેઓને આજે ભુજની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
Dec 22,2021, 21:21 PM IST
pm modi
PM મોદી કરશે ખેડૂતો સાથે મનની વાત, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન
25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
Dec 22,2020, 8:55 AM IST
Ahmedabad
જુઓ ઈસરોના મહત્વકાંક્ષી મિશન 'ચંદ્રયાન-2' અંગે શું કહે છે વિદ્યાર્થીઓ
ભારતીય અંતરિક્ષ મિશન (ISRO) માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના (Mission Chandrayan 2) લોન્ચિંગને હવે ગણતરીનો સમય બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે.
Jul 22,2019, 14:42 PM IST
Trending news
T20 World Cup 2024
જીતી તો ગયા...પરંતુ રોહિતનો એક નિર્ણય ખોટો ઠર્યો, આગામી મેચમાં થઈ શકે મોટો ફેરફાર
Ambalal Patel
વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ, વાવણી માટે આપ્યા આ સંકેત
Lok Sabha election 2024 result
ભાજપને ઓવરકોન્ફિડન્સ નડી ગયો! શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું
Lok Sabha Election 2024
પૂર્વ CM વિજય રૂપાણીનું UP માં ભાજપની કારમી હાર અને લીડના લક્ષ્યાંક પર મોટું નિવેદન
oil sector
PM ની શપથવિધી પહેલાં ઘટ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ? તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ
MARUTI SUZUKI
મારુતિએ અલ્ટો સહિત પોતાની 3 ટબુકડી કારના સસ્તા મોડલ લોન્ચ કર્યા, કિંમત ખાસ જાણો
heart attack
અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યા
litchi benefits
ચહેરાની સુંદરતાને ચારગણી વધારી દેશે લીચી, બસ આ રીતે ત્વચા પર કરો લીચીનો ઉપયોગ
Ambalal Patel
ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Lok Sabha Election 2024
ક્યાંક ભારે ન પડે કોંગ્રેસને આ 'ગેરંટી', પરિણામ આવતા જ કેમ ભેગી થઈ મહિલાઓની ભીડ?