हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Taliban Punishment
Taliban punishment News
breaking news
પ્રેમ કરવાની તાલિબાની સજા! રાત્રે પ્રેમીને મળવા બોલાવી ઢોરમાર માર્યો, મુંડન કરીને...
ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠામાં બની છે. જેમાં એક યુવકને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી છે.
Apr 5,2024, 16:21 PM IST
breaking news
VIDEO: પ્રેમની તાલિબાની સજા, ખેતરમાં પ્રેમિકાને કપડા ઉતરાવી માર માર્યો, પછી...
લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા.
Nov 24,2023, 16:46 PM IST
gujarat
પાટણમાં વિદ્યાર્થીને તાલિબાની સજા! શિક્ષકે ઉંધો લટકાવી લાફા મારતા બરડામાં સોળ પડ્યા
ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી મસ્તી કરતા શિક્ષક મયંક પટેલે બાળકને માર માર્યો હતો. વિદ્યાર્થીને શરીર પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીને માર મરાતા વાલીઓમાં રોષ ભભક્યો છે. વાલીઓએ સ્કૂલ મંડળને લેખિત ફરિયાદ આપી છે.
Dec 24,2022, 18:51 PM IST
Amreli
પુનઃલગ્ન કરનાર મહિલાને મળી તાલીબાની સજા, પિલર સાથે બાંધી ઢોર માર માર્યો
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં બીજા લગ્ન કરનારી મહિલાને પૂર્વ પતિના પરિવારજનોએ ઢોર માર માર્યો છે.
Dec 13,2022, 17:50 PM IST
gujarat
પાટણ LCBની તાલીબાની સજા: સામાન્ય બાબતમાં 2 યુવકોને દંડાથી મન ભરીને માર્યા
પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બળવંતજી ઠાકોર તેમજ અરવિંદજી ઠાકોર નામના બે યુવાનોને LCB પોલીસે જીવલેણ માર માર્યો હતો. ફેબ્રીકેશનના કારખાના પાસે ગાડી ઉભી રાખવા બાબતે પોલીસ કર્મીનાં ભાઈ સાથે બબાલ થઈ હતી
Oct 9,2022, 22:42 PM IST
Viral Video
તાલિબાની સજાનો વીડિયો થયો વાયરલ, પતિ-પત્નીને દોરડાં વડે બાંધીને કલાકો સુધી ડંડા વડે
પીડિતાએ આ ઘટના વિશે પીડિત વ્યક્તિએ પોતાની કહાની સંભળાવતા કહ્યું કે એક મહિના પહેલા તેણે મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને પહેલેથી જ એકબીજાને પસંદ કરતા હતા. પરંતુ પરિવારજનોએ લગ્નની મંજૂરી આપી ન હતી.
Jan 19,2022, 20:32 PM IST
પટના
બાળકને ચોરીની એવી સજા અપાઈ કે, વાંચીને છૂટી જશે કંપારી
પટનામાં એક સગીર બાળક પર કથિત રીતે ચોરીનો આરોપ લગાવીને તેની પિટાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને એવી સજા આપવામાં આવી હતી કે, સગીર બાળક જિંદગીભર ન ભૂલી શકે
Sep 23,2018, 15:43 PM IST
Trending news
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?
STOCKS TO BUY
શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ